નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે 

નેહા મલિક તેની તસવીરો ને કારણે લાઈમલાઈટ માં રહેતી હોય છે. 

નેહા મલિક અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. 

નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં નેહા મલિક સફેદ કલર ના બોડીકોન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

સફેદ મોતી ની જવેલરી સાથે નેહા મલિક એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.  

લાઈટ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.

આ દરમિયાન નેહા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow