ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે
તાજેતરમાં તેનો એક 'રેર' અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં નેહા મલિકે કેપ્શન આપ્યું છે - "Tooo Rare to be Regular"
આ શાનદાર આઉટફિટ બૂન ફેશન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે.
ડ્રેસનો કલર અને કટ નેહાના લુકને વધુ બોલ્ડ અને આકર્ષક બનાવી રહ્યો છે
નેહાના મેકઅપની વાત કરીએ તો, રોશની પટેલ એ તેને પરફેક્ટ સ્મોકી આઈઝ અને ગ્લેમરસ ટચ આપ્યો છે
નેહા મલિક માત્ર એક્ટ્રેસ જ નહીં, પણ એક ફેશન આઈકોન તરીકે પણ ઉભરી રહી છે.
નેહાના આ ફોટા અપલોડ થતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજીસનો વરસાદ થઈ રહ્યો છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More