નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
નેહા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
નેહા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
નેહા માલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો .શેર કરી છે
આ તસવીરો માં નેહા સફેદ કલર ની સાડી માં જોવા મળી રહી છે.
આ સફેદ સાડી સાથે નેહા એ ઑફશૉલ્ડર બ્લાઉસ પહેર્યો છે જે તેની બોલ્ડનેસ માં વધારો કરી રહ્યો છે.
નેહા મલિકે દરિયા કિનારા પાસે ઉભા રહી ને પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે.