નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે 

નેહા મલિક અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં નેહા એ તેના હોળી સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા સફેદ આઉટફિટ માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં નેહા રંગો થી રમતી પણ જોવા મળી રહી છે. 

આ દરમિયાન નેહા નો એકદમ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.  

નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

નેહા નો આ બોલ્ડ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow