ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે તેના બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.  

નેહા મલિકે પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

નેહા મલિકે ઓફ શોલ્ડર ડ્રેસ માં પોતાનું ફોતોહુત કરાવ્યું છે.  

આ દરમિયાન નેહા એ કેમેરા સામે અલગ-અલગ પોઝમાં પોતાના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

આ આઉટફિટ સાથે નેહા એ મેકઅપ મિનિમલ રાખ્યો હતો તેમજ તેને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.  

નેહા મલિક આ મલ્ટી કલર ઓફ શોલ્ડર ડ્રેસ માં ખુબ જ સુંદર લાગતી હતી. 

નેહા ની આ તસવીરો પર ફેન્સ દિલ ખોલી ને પ્રેમ લૂંટાવી રહ્યા છે.  

નેહા ની આ તસવીરો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow