નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
નેહા તેના બોલ્ડ લુક ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
નેહા મલિક એ વધુ એક વાર તેની તસવીરો થી ઇન્ટરનેટ નું તાપમાન વધાર્યું છે.
આ તસવીરો માં નેહા મલિક બેજ કલર ના વન પીસ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મિનિમલ એક્સેસરીઝ સાથે નેહા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને સ્ટ્રેટ ખુલ્લા રાખ્યા છે.
નેહા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
નેહા મલિકે પંજાબી ફિલ્મો 'ગાંધી ફેર આયેગા' અને 'પિંકી મોગે વાલી 2'માં કામ કર્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More