નેહા મલિક ભોજપુરી ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે.
નેહા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
નેહા મલિક હાલ પેરિસ માં તેનું વેકેશન એન્જોય કરી રહી છે.
નેહા એ પેરિસ ની તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા શોર્ટ સ્કર્ટ, ટોપ અને મેચિંગ કોટ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે નેહા એ લોન્ગ બુટ પણ પહેર્યા છે.
ગરમી થી બચવા નેહા એ આંખો પર ગોગલ્સ પણ પહેર્યા છે.
નેહા નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More