ભોજપુરી સેન્સેશન નેહા મલિકે ફરી એકવાર ઈન્ટરનેટ પર તાપમાન વધારી દીધું છે 

તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નેહાએ વાદળી રંગના ટુ-પીસ ડ્રેસમાં પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે

નેહા મલિકે બ્લુ સ્કર્ટ અને મેચિંગ ટોપમાં એકથી એક ચડિયાતા પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા છે. 

આ આઉટફિટમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે 

નેહાએ કેપ્શનમાં લખ્યું - "તમે મારા જેવી છોકરીની શોધમાં છો..." 

નેહાની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં વખાણના પુલ બાંધી રહ્યા છે.  

નેહા મલિક હંમેશા તેના બોલ્ડ ફોટોશૂટ માટે ચર્ચામાં રહે છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow