નિયાએ આ નેટ સાડીને અત્યંત ગ્લેમરસ રીતે ડ્રેપ કરી છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.
સાડી સાથે પેર કરેલા ડીપ-નેક અને સ્લીવલેસ બ્લાઉઝે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
પોતાની ફિટનેસ માટે જાણીતી નિયા આ તસવીરોમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી