નિયા શર્મા ટીવી ની બોલ્ડ અભિનેત્રીઓ માની એક છે.
નિયા હંમેશા તેના બોલ્ડ લુક ને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
નિયા શર્મા ફરી એકવાર તેના લેટેસ્ટ લુકને લઈને ચર્ચામાં આવી છે.
નિયા શર્મા એ તેના લેટેસ્ટ લુક ની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
આ તસવીરો માં નિયા મલ્ટીકલર્ડ લહેંગા અને બ્લાઉઝ સેટમાં જોવા મળી રહી છે
નિયા શર્માએ તેના મેચિંગ વર્કવાળો દુપટ્ટો પણ કેરી કર્યો છે.
ટિક્કા, બુટ્ટી, નથ, વીંટી, બ્રેસલેટ અને હેવી નેકલેસ સાથે નિયા એ તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો