નિયા શર્માએ સાડીમાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે 

પરંપરાગત સાડી લુકને પણ નિયાએ પોતાના સિજલિંગ પોઝથી સુપર બોલ્ડ બનાવી દીધો છે 

આ સુંદર તસવીરો શેર કરતાની સાથે જ નિયાએ કેપ્શનમાં લખ્યું- 'હું પણ તમને જોઈને મુસ્કુરાઈ રહી છું.'  

નિયાના આ લુક પર સામાન્ય ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ પણ ફિદા થયા છે. 

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ  એક્ટિવ રહે છે.  

તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર નિયાના 8.2 મિલિયન  થી પણ વધુ ફોલોઅર્સ છે. 

નિયા શર્મા આજકાલ લોકપ્રિય રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ' માં પોતાના અંદાજથી ધમાલ મચાવી રહી છે 

વેસ્ટર્ન આઉટફિટ હોય કે દેશી સાડી લુક, નિયા હંમેશા પ્રયોગો કરવા માટે જાણીતી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow