નિયા શર્મા ટીવી ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

નિયા શર્મા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

નિયા શર્મા નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો થી ભરેલું છે.  

તાજેતર માં નિયા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નિયા બ્રાઉન કલર ની મોનોકીની માં જોવા મળી રહી છે.  

નિયા શર્મા એ પુલ કિનારે ઘણી બોલ્ડ તસવીરો ખેંચાવી હતી. 

અંકિતા લોખંડે અને વિકી જૈન પણ આ પૂલ પાર્ટીમાં નિયા સાથે જોવા મળ્યા હતા

નિયા શર્મા નો આ લુક જોઈ ચાહકો તેને 'મરમેઇડ' કહી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow