નિયા શર્મા ટીવી ની એકદમ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

ટીવી અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  

નિયા એ તાજેતર માં સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે. 

આ તસવીરો માં નિયા રેડ શોર્ટ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

નિયા ના આ આઉટફિટ પર ગુલાબ ના ફૂલો ની ફ્રિલ છે. જે ખુબ સુંદર લાગી રહી છે. 

મોટી ઇયરિંગ  હિલ સાથે નિયા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લોસી મેકઅપ સાથે નિયા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દિવસોમાં નિયા શર્મા કુકિંગ રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ'માં જોવા મળી રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow