ટીવી અભિનેત્રી નિધિ શાહ દરેક ઘરમાં કિંજલ તરીકે લોકપ્રિય છે.

નિધિ શાહ સિરિયલ અનુપમા માં અનુપમા ની વહુ કિંજલ નું પાત્ર ભજવી રહી છે.  

સિરિયલ માં એકદમ સીધી સાદી રહેતી નિધિ રિયલ લાઈફ માં એકદમ બોલ્ડ છે. 

નિધિ શાહે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબજ સુંદર જોવા મળી રહી છે. 

આ તસવીરો માં નિધિ ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે ગ્રીન કલર ની સાડી માં જોવા મળી રહી છે. 

આ સાડી સાથે નિધિ શાહે તેને મેચિંગ નેકપીસ અને ઇયરિંગ પહેર્યા છે. 

મિનિમલ મેકઅપ સાથે નિધિ એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

આ દરમિયાન નિધિ એ કેમેરા સામે એક થી એક કલર પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow