નિધિ શાહ સિરિયલ અનુપમા માં કિંજલ ના પાત્રમાં જોવા મળી રહી છે.
તાજેતર માં નિધિ એ તેના ફોટોશૂટ ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિધિ પીળા સફેદ લહેંગામાં જોવા મળી રહી છે.
ગળામાં ગ્રીન નેકલેસ સાથે નિધિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.