અનુપમા માં નિધિ શાહ કિંજલ નું પાત્ર ભજવી રહી છે. 

શોમાં કિંજલનું પાત્ર ભજવતી નિધિ શાહને દરેક લોકો ખૂબ પસંદ કરે છે.  

શો માં સીધી સાદી જોવા મળતી નિધિ શાહ વાસ્તવમાં એકદમ ફેશનેબલ છે. 

'અનુપમા'ની કિંજલ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 

આ તસવીરો માં નિધિ વ્હાઇટ કલર ના ઓફ શોલ્ડર ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે નિધિ શાહે વ્હાઇટ કલર નું જેકેટ પણ કેરી કર્યું છે.  

આ દરમિયાન નિધિ શાહ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

નિધિ શાહ ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow