નિધિ શાહ સિરિયલ અનુપમા માં કિંજલ ભજવી ને ઘરે ઘરે લોકપ્રિય થઇ છે.
લોકો નિધિ શાહ ને કિંજલ ના પાત્ર માં ખુબ પસંદ કર છે.
નિધિ તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
નિધિ શાહે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં નિધિ પિન્ક કલર ના ગાઉન માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે નિધિ એ કોઈપણ જવેલરી કેરી નથી કરી.
મિનિમલ મેકઅપ સાથે નિધિ એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
નિધિ ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે,
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More