નિકિતા દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે 

નિકિતા તેના ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં નિકિતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નિકિતા બ્લેક રિવીલિંગ આઉટફિટ માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન નિકિતા એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

નિકિતા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

નિકિતા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.  

નિકિતા ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow