નિક્કી તંબોલી પોતાની બોલ્ડનેસથી ચાહકોને ઘાયલ કરતી રહે છે.
નિક્કી સોશિયલ મીડિયા પર અવારનવાર ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે.
નિક્કી તંબોલી દુબઈમાં તેના બોયફ્રેન્ડ અરબાઝ પટેલ સાથે વેકેશન માણી રહી છે
નિકકીએ તેના દુબઇ વેકેશન ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં નિક્કી રેડ બ્રેલેટ સાથે સફેદ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.
નિક્કીએ બ્રેલેટ સાથે સફેદ શર્ટ પહેર્યો છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
આ દરમિયાન નિક્કી તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
નિક્કી એ તેના બોયફ્રેન્ડ સાથે પણ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More