નિકી તંબોલી તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો માટે જાણીતી છે.
નિકી એ તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ખુબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિકી પિંક ક્રોપ ટોપ અને બિકીની માં જોવા મળી રહી છે.
આ દરમિયાન નિકી એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
નિકી જે પણ કઈ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
આ અગાઉ પણ નિકી ઘણીવાર તેની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.
નિકી ની આ બોલ્ડ અદાઓ ચાહકો ને ખુબ પસંદ આવે છે.