નિક્કી તંબોલી તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
નિક્કી અવારનાર તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
હાલમાં નિક્કી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે
આ તસવીરોમાં નિક્કી બિકીની લુકમાં જોવા મળી રહી છે.
તસવીરોમાં નિક્કી તંબોલી પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ ફોટોશૂટ દરમિયાન નિક્કી એ દરેક તસવીરોમાં સ્ટાઇલ અને ગ્લેમર ઉમેર્યો હતો.
આ તસવીરો શેર કરતા નિક્કીએ કેપશન આપ્યું, ‘શું હું આ રીતે તમારા સપનામાં આવી? ઉપ્સ સોરી બટ નોટ સોરી’
નિક્કી તંબોલી ની આ તસવીરો પર લોકોએ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More