નિકી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે 

નિકી તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં નિકી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી હતી.  

આ તસવીરો માં નિકી પિન્ક સૂટ અને સ્કર્ટ સેટમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

નિકી ના આ સૂટ ને અરીસા અને દોરાના ભરતકામથી સજાવવામાં આવ્યો છે.  

આ પિન્ક ટોપ ને મેચિંગ એ-લાઇન સ્કર્ટ સાથે જોડવામાં આવ્યો છે. 

મોટા ઝુમકા સાથે નિકી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

નિકી નો આ દેશી અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow