નિકી તંબોલી તેની બોલ્ડ તસવીરો ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. 

નિકી જે પણ કઈ શેર કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.  

તાજેતર માં નિકી એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નિકી બ્લેક બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ડ્રેસ સાથે નિકી એ હાથ માં નેટ વાળા મોજા પહેર્યા છે. 

ગ્લેમ મેકઅપ સાથે નિકી એ તેના વાળ ને ભીના ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નિકી તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

નિકી ના આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow