બિગ બોસ ફેમ અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે 

નીક્કી અવારનવાર તેના બોલ્ડ ફોટાઓથી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે 

નીક્કી તંબોલી એ તેના ફેન્સ સાથે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં નીક્કી બ્લેક કલર ના રિવિલિંગ આઉટફિટ માં જોવા મળી રહી છે 

ગ્લોસી મેકઅપ સાથે નીક્કી એ તેના સિલ્કી વાળ ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નીક્કી તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

નિક્કી ની આ તસવીરો પર તેના ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.  

નિક્કી ની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow