નિકી તંબોલી હાલ સેલેબ્રીટી માસ્ટર શેફ માં જોવા મળી રહી છે.
નિકી તંબોલી તેની બોલ્ડનેસ ને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
તાજેતર માં નિકી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિકી ઝરી વર્કવાળો સફેદઅનારકલી સૂટ માં જોવા મળી રહી છે.
આ સૂટ સાથે નિકી એ પિન્ક કલર નો દુપટ્ટો કેરી કર્યો છે.
સાઈડ ટીકા, હાથમાં એસેસરીઝ સાથે મોટા કાનની બુટ્ટી સાથે નિકી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે નિકી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
નિકી તંબોલી નો આ દેસી અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More