નીક્કી તંબોલી બિગ બોસ બાદ થી ચર્ચામાં છે.
નીક્કી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
નીક્કી તંબોલી તેના અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં રહે છે.
નીક્કી તંબોલી તેની બોલ્ડનેસ ને કારણે લાઈમલાઈટ માં રહે છે.
તાજેતર માં નીક્કી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નીક્કી ચેક્સ બ્રેલેટ અને જીન્સ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન નીક્કી એ તેની પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નીક્કી તંબોલી ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More