બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેના બોલ્ડ લુક્સના કારણે ચર્ચામાં રહે છે.  

નીક્કી તંબોલી તેના બોલ્ડ લુક્સ થી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે. 

તાજેતર માં નીક્કી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં નીક્કી ખૂબ જ સ્ટાઇલિશ બ્લેક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. 

આ દરમિયાન નીક્કી એ તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું. 

નિક્કી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

નિક્કી ની આ તસવીરો જોઈ ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

નિક્કી ની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow