નીક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

તે અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

નીક્કી જે પણ કઈ પોસ્ટ કરે તે તાબડતોબ વાયરલ થઇ જાય છે. 

નીક્કી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નીક્કી રિવીલિંગ ડ્રેસ માં એકદમ બોલ્ડ અંદાજ માં જોવા મળી રહી છે.  

નીક્કી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

આ દરમિયાન નીક્કી એ તેનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ કર્યું હતું. 

નીક્કી આ તસવીરો દ્વારા તેના ચાહકો ને ઘાયલ કરી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow