નિમરત કૌરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ ફોટોશૂટમાં નિમરત કૌર ગોલ્ડન કલરના થાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે 

આ ડ્રેસમાં તેણે એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપ્યા છે 

પોતાના આ શાનદાર લુકને શેર કરતા નિમરત કૌરે કેપ્શનમાં લખ્યું છે, 'કેવળ સુવર્ણ...' (Only Gold) 

નિમરતની આ તસવીરો પર ફેન્સ કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. 

ઘણા યુઝર્સે તેને 'ગૉર્જિયસ' અને 'ક્લાસી' ગણાવી છે 

નિમરત કૌર ટૂંક સમયમાં મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સેક્શન 84' માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. 

આ ફિલ્મમાં  નિમરત કૌર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow