અનુપમા માં નિશી ડિમ્પી ના પાત્ર માં અને નિધિ કિંજલ ના પાત્ર માં જોવા મળી રહી છે
નિશી અને નિધિ રિયલ લાઈફ માં પણ એકબીજા ની ખુબ સારી મિત્ર છે.
નિશી અને નિધિ કામમાંથી સમય કાઢી ને ગોવા ફરવા ગઈ હતી જેની તસવીરો નિશી એ શેર કરી છે.
આ તસવીરો માં નિધિ અને નિશી બિકીની પહેરી ને પુલ માં મસ્તી કરતી જોવા મળે છે.
આ તસવીર માં નિશી અને નિધિ મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતા નિધિ શાહે કેપ્શનમાં લખ્યું, 'ગોવામાં આ ક્યુટી સાથે ટૂંકી સફર'
તમને જણાવી દઈએ કે નિધિ અને નિશી સિરિયલ અનુપમા માં જેઠાણી અને દેરાણી નું પાત્ર ભજવી રહી છે.