ટીવી સીરિયલ અનુપમામાં નિશી સક્સેનાને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ સિરિયલ માં નિશી ડિમ્પી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.  

અનુપમા માં હમેશા સીધી સાદી જોવા મળતી ડિમ્પી રિયલ લાઈફ માં એકદમ બોલ્ડ છે. 

નિશી સક્સેના ખૂબ જ સુંદર છે. તે પોતાની સુંદર તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રહે છે.

નિશી સક્સેના પહેલા સોશિયલ મીડિયા પ્રભાવક હતી, અને પછી તે અભિનેત્રી બની.  

નિશી ના વીડિયોને TikTok પર ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેના લાખો ફોલોઅર્સ પણ હતા. 

નિશી સક્સેના એ 'નીમા ડેન્ઝોંગપા' અને 'તેરા યાર હું મેં' સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે 

નિશી ને અસલી ઓળખ અનુપમા માં ડિમ્પી નું પાત્ર ભજવીને મળી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow