નીતા અંબાણી તેના પુત્ર અનંત અંબાણી ના લગ્ન નું કાર્ડ લઈને કાશી વિશ્વનાથ ના મંદિરે પહોંચી હતી 

નીતા અંબાણી એ તેના પુત્ર ના લગ્ન નું કાર્ડ બાબા કાશી વિશ્વનાથ ના ચરણો માં અર્પિત કર્યું હતું. 

નીતા અંબાણી કાશી વિશ્વનાથ ના દર્શન કર્યા બાદ ખુબજ ખુશ જોવા મળી હતી.  

નીતા અંબાણીએ ગંગા આરતી માં પણ ભાગ લીધો હતો. 

ત્યારબાદ નીતા અંબાણી એ વારાણસી ની ગલી ના ચાટ ની પણ મજા માણી હતી.  

નીતા અંબાણીએ કાશી વિશ્વનાથ, અન્નપૂર્ણા મંદિર અને માતા વિશાલાક્ષી ના દરબારમાં પુત્રના લગ્ન માટે આમંત્રણ પત્ર આપ્યું હતું 

આ દરમિયાન નીતા અંબાણી બનારસી સાડી ની દુકાન માં સાડી ખરીદતી જોવા મળી હતી 

નીતા અંબાણી આછા પિન્ક રંગ ની સાડી માં ખુબ જ સુંદર લાગી રહી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow