આ ફિલ્મ ત્રણ ભાગોમાં બનાવવામાં આવી રહી છે અને દરેક ભાગ ભગવાન રામના જીવનના વિવિધ તબક્કાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ માટે રણબીર કપૂરે ભગવાન રામ બનવા માટે 225 કરોડ ની ફી ચાર્જ કરી છે એટલે કે રણબીર ને પ્રતિ ફિલ્મ 75 કરોડ ચુકવવામાં આવશે
માતા સીતા ના રોલ સાથે સાઈ પલ્લવી બોલિવૂડ માં એન્ટ્રી કરી રહી છે આ ફિલ્મ માટે અભિનેત્રી એ 18 થી 20 કરોડ ની ફી ચાર્જ કરી છે એટલે કે તેને પ્રતિ ફિલ્મ 6 કરોડ ચુકવવામાં આવશે.
આ ફિલ્મ આમ રાવણ ના રોલ માં સાઉથ સુપરસ્ટાર યશ જોવા મળશે. આ માટે યશ ને 150 કરોડ ફી પેટે મળશે. એટલે કે યશ ને પ્રતિ ફિલ્મ 50 કરોડ ચુકવવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલ હનુમાન ની ભૂમિકા માં જોવા મળશે આ માટે તેને પ્રતિ ફિલ્મ 45 કરોડ ચુકવવામાં આવશે