નોરા ફતેહી તેની ફિલ્મ બી હેપ્પી ને લઈને ચર્ચામાં છે 

આ ફિલ્મ માં નોરા સાથે અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. 

નોરા બોલિવૂડ ની દિવા છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

તાજેતર માં નોરા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નોરા ફ્લોરલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ સાડી સાથે નોરા એ તેને મેચિંગ ફૂલ સ્લીવ શિમરી બ્લાઉઝ પહેર્યો છે. 

કાન માં સ્ટડ સાથે નોરા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

નોરા ની આ સાદગી તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow