નોરા ફતેહી બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ ને લઈને લાઈમલાઈટ માં રહેતી હોય છે. 

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને  વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં નોરા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નોરા સફેદ કલર ના ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

આ સફેદ ડ્રેસ માં નોરા એકદમ પરી જેવી લાગી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે નોરા એ તેના વાળ ને સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

નોરા ફતેહી ની આ તસવીરો જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow