બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેની બોલ્ડનેસ અને ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.  

નોરા કઈ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતરમાં નોરા ફતેહીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરો માં નોરા લેમન કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે નોરા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

પુલ ના કિનારે નોરા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

નોરા ફતેહી ની ડાન્સિંગ સ્ટાઇલ લોકો ને ખુબ પસંદ આવે છે. 

નોરા ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow