નુસરત ભરૂચા એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે

નુસરત એ 2002 માં ટેલિવિઝન શ્રેણી કિટ્ટી પાર્ટીથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી 

નુસરત એ  2009 ની ફિલ્મ કલ કિસને દેખા  થી તેની ફિલ્મી શરૂઆત કરી હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નુસરત એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં નુસરત સિલ્વર કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન નુસરત એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

નુસરત ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.  

નુસરત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow