પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી નુસરત ભરૂચ આજે તેનો 39 મોં જન્મદિવસ ઉજવી રહી છે. 

નુસરત નો જન્મ પ્રયાગરાજ (અલાહાબાદ)માં થયો હતો.

નુસરતે તેના કરિયર ની શરૂઆત ટીવી સિરિયલ કિટ્ટી પાર્ટી થી કરી હતી. 

નુસરતે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'જય સંતોષી મા'થી કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુસરત 58 કરોડ રૂપિયાની સંપત્તિ ની માલિક છે. નુસરત એક ફિલ્મ માટે  3 થી 4 કરોડ રૂપિયા લે છે.

નુસરત માત્ર ફિલ્મો જ નહીં પરંતુ જાહેરાત અને મોડલિંગમાંથી પણ કમાણી કરે છે

નુસરત પાસે મુંબઈના અંધેરીમાં એક આલીશાન ઘર છે જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. 

આ દિવસોમાં નુસરત તેની આગામી ફિલ્મ 'છોરી 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow