નુસરત ભરૂચા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
નુસરત તેના અભિનય થી લોકો ના દિલ જીતતી રહે છે.
અભિનય ઉપરાંત નુસરત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
નુસરતે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નુસરત ભરૂચા સફેદ ટોપ અને બ્લેક થાઈ હાઈ સ્લીટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
ગળા માં હાર અને બ્લેક હાઈ હિલ સાથે નુસરતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ન્યૂડ મેકઅપ સાથે નુસરતે તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
આ દરમિયાન નુસરત તેના ટોન્ડ લેગ્સ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More