નુસરત ભરૂચા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
નુસરત તેની અભિનય ક્ષમતા થી લોકોના દિલ જીતી રહી છે.
નુસરતે તાજેતર માં આઈફા એવોર્ડ માં હાજરી આપી હતી જેમાંથી તેનો લુક વાયરલ થઇ રહ્યો છે.
આ તસવીરો માં નુસરત સ્લીવલેસ બ્લાઉઝ અને સ્લીટ લહેંગા માં જોવા મળી રહી છે.
આ લહેંગા ની ખાસિયત એ છે કે તે બનારસી સાડી માંથી બનેલો છે.
ગળા માં હાર, ઇયરિંગ અને હાઈ હિલ સાથે નુસરતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે નુસરતે તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે.
નુસરત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે,
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More