અજય દેવગણ અને કજોલ ની દીકરી ન્યાસા  બોલિવૂડ માં ડેબ્યુ ને લઈને ચર્ચામાં છે. 

ભલે ન્યાસા બોલિવૂડ માં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે,  

સોશિયલ મીડિયા પર ન્યાસા નો લેટેસ્ટ લુક વાયરલ થઇ રહ્યો છે.  

આ તસવીરો માં ન્યાસા પિન્ક લહેંગા માં જોવા મળી રહી છે. 

ન્યાસા નો આ લહેંગો મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કર્યો છે.  

હેવી જવેલરી સાથે ન્યાસા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે ન્યાસા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ, ન્યાસાના આ લહેંગાની કિંમત રૂ. ૬ લાખ ૭૫ હજાર છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow