અજય દેવગણ અને કાજોલ ની દીકરી ન્યાસા દેવગન ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. 

ન્યાસા દેવગને તેની કેટલીક તસવીરો શેર કરી છે જે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની છે 

આ તસવીરો માં ન્યાસા ગોલ્ડન લહેંગામાં ઝુલા પર બેસીને ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. 

ન્યાસા દેવગને મેચિંગ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, નેકલેસ, રિંગ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.

કાજોલે પણ તાજેતરમાં તેની પુત્રી ન્યાસા ની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 

કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન 20 વર્ષની છે.

ન્યાસા અવારનવાર ઓરી સાથે પાર્ટી કરતી જોવા મળે છે. 

ન્યાસા ભલે ફિલ્મો માં સક્રિય નથી પરંતુ તેની તસવીરો આવતા ની સાથે જ વાયરલ થઇ જાય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow