બોલિવૂડ કપલ  કાજોલ અને અજય દેવગણ ની પુત્રી, ન્યાસા દેવગન ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશી નથી 

બોલિવૂડ માં ના હોવા છતાં ન્યાસા દેવગણ લાઈમલાઈટ માં રહે છે 

ન્યાસા દેવગન, 22 વર્ષની છે. ન્યાસા તેની ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે.  

તાજેતરમાં, ન્યાસાનો પરંપરાગત લુક સામે આવ્યો છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

ન્યાસા એ  કાળા લહેંગાને ગોલ્ડન વર્ક સાથે ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝ સાથે જોડી દીધો છે

આ ગોલ્ડન બ્લાઉઝ પર મિરર વર્ક છે. તે તેના લહેંગા સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

લીલા ચોકર નેકલેસ સાથે ન્યાસા એ તેને કોન્ટ્રાસ્ટિક લુક બનાવ્યો છે. 

આ તસવીરો જોયા પછી ચાહકો ન્યાસા ની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow