છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ જોવાયેલી સીરિઝ  માં નંબર 1 પર 'ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર' છે 

બીજા નંબર પર 'એક બદનામ આશ્રમ સીઝન 3 ભાગ 2' છે - બોબી દેઓલની આ શ્રેણીએ પણ જબરદસ્ત સફળતા મેળવી 

ત્રીજા નંબર પર 'પંચાયત સીઝન 4' છે - દર્શકોની પ્રિય આ વેબ સિરીઝે રિલીઝ થતાંની સાથે જ ભારે ધૂમ મચાવી દીધી હતી 

ચોથા નંબર પર 'પાતાલ લોક સીઝન 2' છે - જયદીપ અહલાવતે ફરી એકવાર હાથી સિંહ ચૌધરીની ભૂમિકાથી દર્શકોના દિલ જીતી લીધા

પાંચમા નંબરે 'સ્ક્વિડ ગેમ સીઝન 3' છે - સ્ક્વિડ ગેમ એક દક્ષિણ કોરિયન થ્રિલર છે. આ છેલ્લી સીઝનને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી

છઠ્ઠા નંબર પર 'ધ લિજેન્ડ ઓફ હનુમાન સીઝન 6' છે - જિયો હોટસ્ટાર પર રિલીઝ થયેલી આ લોકપ્રિય એનિમેટેડ શ્રેણીને અત્યાર સુધીમાં 1.62 કરોડથી વધુ વખત જોવામાં આવી છે. 

7મા નંબર પર 'ધ રોયલ્સ' છે - ઇશાન ખટ્ટર અને ભૂમિ પેડણેકર અભિનીત આ વેબ સિરીઝ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય હતી. 

8મા નંબર પર 'ધ સિક્રેટ ઓફ ધ શિલ્ડર્સ' છે - આદિત્ય સરપોતદાર દ્વારા દિગ્દર્શિત, આ સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી વેબ સિરીઝ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow