કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનનની ફિલ્મ 'ક્રુ' નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. 

અજય દેવગનની ફિલ્મ 'મેદાન' પણ 22 મે એ મેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે.

જેનિફર લોપેઝની થ્રિલર ફિલ્મ 'એટલસ' નેટફ્લિક્સ પર 24 મેના રોજ રીલિઝ થઈ ગઈ છે.

ધ કાર્દાશિયન્સ એક વેબ સિરીઝ છે જેની પાંચમી સિઝન 24 મેના રોજ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે 

રત્નમ દક્ષિણની એક ફિલ્મ છે જે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ છે. 

ફિલ્મ ધ ગોટ લાઇફ 26 મેના રોજ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.

રણદીપ હુડા ની ફિલ્મ 'સ્વાતંત્ર્યવીર સાવરકર' ZEE5 પર 28 મેના રોજ રિલીઝ થશે. આ માટે તમારે થોડી રાહ જોવી પડશે. 

આ સાથે જ 28 મી મે એ પંચાયત સીઝન 3 પણ રિલીઝ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow