હાનિયા આમિર પાકિસ્તાન ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર ભારતમાં પણ ખૂબ ચર્ચામાં છે.
હાનિયા અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાનિયાના લેટેસ્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસવીરો માં હાનિયા બ્લુ શિમરી લહેંગા માં જોવા મળી રહી છે.
હાનિયાએ આ હેવી વર્ક લેહેંગાને મેચિંગ બ્લાઉઝ અને દુપટ્ટા સાથે પેર કર્યું છે
બંગડીઓ, નેકલેસ અને માંગ ટીકા સાથે હાનિયા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
હાનિયા ના ડિમ્પલ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More