પલક તિવારી તેની ફેશન સેન્સ  ને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

સોશિયલ મીડિયા પર પલક તિવારી હંમેશા પોતાના સ્ટાઇલિશ લૂક્સથી ધમાલ મચાવે છે 

પલક તિવારીએ પોતાના લેટેસ્ટ પોસ્ટથી ફરી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

આ તસવીરો માં પલક તિવારીએ ખૂબ જ સુંદર ફ્લેયર ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.  

તેના પરના મોટા ફ્લોરલ પ્રિન્ટ ગાઉનની સુંદરતા વધારે છે.

આ આઉટફિટનો અપર પાર્ટ બોડી હગિંગ છે, જ્યારે નીચલા ભાગમાં સુંદર ફ્લેયર જોવા મળે છે

પલક તિવારી ના ફ્લેયર ગાઉન ની ડિઝાઇન તેને ડિઝની પ્રિન્સેસ જેવો લૂક આપે છે.

સૉફ્ટ પિન્કીશ મેકઅપ અને મેસી બન તેની સુંદરતા માં વધારો કરી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow