પલક તિવારી તેની માતા શ્વેતા તિવારીની જેમ જ ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે.  

પલક તિવારી તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  

તાજેતર માં પલક એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પલક બ્લેક કલર ના ઓફ-શોલ્ડર ગાઉન  માં જોવા મળી રહી છે. 

આ ટ્રાન્સપરન્ટ  ગાઉન માં પોલ્કા ડોટ ડિઝાઈન છે જે ડ્રેસ ના સુંદર બનાવી રહી છે. 

આ ગાઉન હાઈ-લો પેટર્નમાં બનેલો છે. તે આગળથી થોડો શોર્ટ અને પાછળથી લાંબી ટ્રેલ સાથે છે

મિનિમલ જવેલરી સાથે પલકે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે પલકે તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow