પલક તિવારી એ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ની દીકરી છે. 

પલક તિવારી નાની ઉંમરમાં જ કરોડપતિ બની ગઈ છે. 

પલકે કિસી કા ભાઈ કિસી કી જાન થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. 

પલક તિવારી નો પ્રથમ આવક નો સ્ત્રોત તેનો અભિનય છે. આ સિવાય પલક તિવારી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ કમાણી કરે છે 

બ્યૂટી પ્રોડક્ટ્સ, લાઇફસ્ટાઇલ થી લઈને ફિટનેસ સુધી પલક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉત્પાદનોની જાહેરાત માટે મોટી રકમ વસૂલે છે. 

રિપોર્ટ્સ અનુસાર, પલક તિવારીની કુલ સંપત્તિ લગભગ 15.20 કરોડ રૂપિયા છે.

પલક વીડિયો ગીત માટે લગભગ 30 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને તેને ફિલ્મો માટે 50 થી 60 લાખ રૂપિયા મળે છે 

આ ઉપરાંત પલક તેના અને ઇબ્રાહિમ અલી ખાન સાથે ના સંબંધ ને કારણે પણ ચર્ચામાં રહે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow