લક તિવારી એ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ની દીકરી છે. 

પલક એ સલમાન ખાન ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

પલક તિવારી નું નામ સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોડાઈ રહ્યું છે. 

પલક તિવારી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં પલકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પલક બ્લેક થાઈ સ્લીટ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.  

ઓક્સોડાઈઝ કડા અને હાઈ હિલ સાથે પલકે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે પલકે તેના વાળ ને અલગ રીતે સ્ટાઇલ કર્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow